• Vodafone Idea FPO: શું પૈસા રોકવા જોઈએ?

    Vodafone Idea FPO: દેવાના ડુંગર તળે દબાયેલી Vodafone Ideaએ તેની આર્થિક સ્થિતિ સુધારવા માટે Rs 45,000 કરોડ ભેગા કરવાની યોજના બનાવી છે. તેનો Rs 18,000 કરોડનો FPO 18 એપ્રિલે ખુલી રહ્યો છે.

  • મની ટાઈમ બુલેટિન

    ક્યાંથી મળશે સસ્તામાં મગની દાળ? કોણે લૉન્ચ કર્યાં ક્રેડિટ કાર્ડ? કઈ બેન્કે વધાર્યાં બેઝ રેટ? કોની માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર થઈ?

  • જીરુંની કિંમત Rs 50,000ની નીચે

    ઓક્ટોબર મહિનામાં જીરુંનો ભાવ 14 ટકા સુધી તૂટી ગયો છે, જેના કારણે NCDEX પર જીરુંના ભાવમાં લોઅર સર્કિટ વાગી છે.

  • 10 કંપનીઓમાં સમાપ્ત થશે લોક-ઈન પીરિયડ

    10 કંપનીનાં પ્રિ-IPO પ્લેસમેન્ટમાં શેર ખરીદનારા રોકાણકારોનો લોક-ઈન પીરિયડ સપ્ટેમ્બર મહિનામાં સમાપ્ત થઈ રહ્યો છે. જો આ ઈન્વેસ્ટર્સ તેમના શેર્સ વેચશે તો આ કંપનીઓના શેર્સમાં વેચવાલી જોવા મળશે.

  • કઈ કંપનીના IPO ખુલશે?

    શેરબજારમાં તેજીનો લાભ ઉઠાવવા માટે કંપનીઓ ધડાધડ IPO લાવી રહી છે. જુલાઈમાં 4 IPO બાદ ઓગસ્ટમાં 8થી 10 IPO લૉન્ચ થવાની શક્યતા છે.

  • આ શૉપિંગ કરાવશે ફાયદો!

    થ્રીફ્ટ સ્ટોરમાંથી શૉપિંગનો ટ્રેન્ડ ભારતમાં પણ વધી રહ્યો છે. અહીંથી જો થોડી સમજદારી અને સતર્કતાથી શૉપિંગ કરવામાં આવે તો તે તમારા પૈસા બચાવવામાં મદદ કરી શકે છે. અહીંથી ઓછી કિંમતે તમે સારી અને બ્રાન્ડેડ વસ્તુઓ મેળવી શકો છો.