• શું તમારો MF સારું રિટર્ન આપે છે?

  મોટાભાગના રોકાણકારો જાણતા નથી કે મ્યુચ્યુઅલ ફંડ (Mutual Funds)ના બેન્ચમાર્કનું મહત્વ શું છે? માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)એ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ માટે તેમની દરેક સ્કીમ માટે બેન્ચમાર્ક ઇન્ડેક્સના નામનો ઉલ્લેખ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. તો ચાલો સમજીએ કે બેન્ચમાર્ક શું છે.

 • ટકોરા મારીને શેર પસંદ કરશે આ ફંડ

  ફોકસ્ડ ઇક્વિટી ફંડ્સ તે ફંડ છે જે ચોક્કસ પસંદ કરેલા શેરમાં રોકાણ કરે છે. સેબીની ગાઇડલાઇન મુજબ ફોકસ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ વધુમાં વધુ 30 શેરમાં રોકાણ કરી શકે છે. તે જ રીતે, તેમની કુલ એસેટનો ઓછામાં ઓછા 65% હિસ્સો શેર અને ઇક્વિટી સંબંધિત સાધનો એટલે કે ઇક્વિટીમાં રોકણ કરેલો જોઈએ.

 • એક ફંડ આપશે તમને ત્રણ પ્રકારના ફંડનો લાભ

  મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ અને બેલેન્સ્ડ ફંડ જેવા અનેક કેટેગરીના ફંડ છે. રોકાણ માટે કયા ફંડની પસંદગી કરવી તે અંગે રોકાણકારો હંમેશા દ્વિધામાં રહે છે.

 • રિટર્ન શેમાં વધારે મળે સ્મોલકેપ કે લાર્જ

  સ્મોલકેપ ફંડ્સની સરખામણીએ લાર્જકેપ ફંડ્સમાં જોખમ ઓછું હોય છે. જો કોઇ રોકાણકારને ઓછું જોખમ લેવું છે તો તે લાર્જકેપ ફંડ્સના સતત મળતા, સંયમિત રિટર્નથી પણ સારો નફો કમાઇ શકે છે.