• Jioએ લોન્ચ કરી તેની AI સર્વિસ Brains

    AIની રેસમાં હવે જીયો પણ સામેલ થઇ ગઇ છે. જો કે Jioનું AI ChatGPT બીજા AI થી અલગ છે. જિયો પ્લેટફોર્મ્સે Jio Brainsને લોન્ચ કર્યું છે.

  • રિલાયન્સે ડિઝની સાથે સોદો કર્યો

    RIL અને વૉલ્ટ ડિઝની વચ્ચે નોન-એગ્રિમેન્ટ ટર્મ શીટ પર હસ્તાક્ષર થયા છે. આ સોદા હેઠળ, ડિઝ્નીનો 51 ટકા હિસ્સો રિલાયન્સ પાસે જશે જ્યારે બાકીનો 49 ટકા હિસ્સો ડિઝની પાસે રહેશે.

  • મની ટાઈમ બુલેટિન

    GDP ગ્રોથ રેટ વધવાનું કારણ શું છે? LICનો નવો પ્લાન લેવો જોઈએ કે નહીં? શું CNGના ભાવ વધશે? લસણ કેમ મોંઘું થઈ રહ્યું છે?

  • વિદેશમાં કેવી રીતે બચાવશો મોબાઇલનું બિલ?

    વિદેશ યાત્રા એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. યાત્રાનું પ્લાનિંગ કરતી વખતે એક ચિંતા રોમિંગ ચાર્જિસની હોય છે. જ્યારે તમે વિદેશથી ઘરે ફોન કરો છો કે પરિવારના કોઈ સભ્ય કે મિત્રનો ફોન આવે છે ત્યારે ફોનમાંથી એટલા પૈસા કપાઈ જાય છે કે વિદેશ પ્રવાસ તમારા ખિસ્સા પર બોજ બની જાય છે.

  • જિયો ફાયનાન્સિયલ પણ આપશે પર્સનલ લોન

    રિલાયન્સની જિયો ફાયનાન્સિયલ સર્વિસિસે પર્સનલ લોનની સાથે સાથે કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનની સુવિધા પણ શરૂ કરી છે.

  • મની ટાઈમ બુલેટિન

    સોનું ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો? રિલાયન્સ જિયોએ દિવાળી પહેલાં કઈ જાહેરાત કરી? કપાસના ખેડૂતોને ક્યાંથી મળશે ટેકાના ભાવ? ઓર્ગેનિક ખેડૂતો માટે સરકારે કયો નિર્ણય લીધો?