• RILના અપેક્ષા કરતાં સારા પરિણામ

    RIL Q4 earnings: એનાલિસ્ટ્સને અપેક્ષા હતી કે, મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માર્ચ-2024 ક્વાર્ટરમાં 5-10% ઘટાડો નોંધાવશે અને આવકમાં 2 અંકમાં વૃદ્ધિ કરશે, પરંતુ કંપનીએ નફામાં માત્ર 2% ઘટાડો નોંધ્યો છે.

  • રિલાયન્સ જિયોનો નફો અને આવક વધ્યા

    રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમે માર્ચ-2024 ક્વાર્ટરમાં બજારની અપેક્ષા મુજબ પરિણામ જાહેર કર્યાં છે. કંપનીની આવક 11% જ્યારે નફો 13% વધ્યો છે.

  • Vodafone Idea FPO: શું પૈસા રોકવા જોઈએ?

    Vodafone Idea FPO: દેવાના ડુંગર તળે દબાયેલી Vodafone Ideaએ તેની આર્થિક સ્થિતિ સુધારવા માટે Rs 45,000 કરોડ ભેગા કરવાની યોજના બનાવી છે. તેનો Rs 18,000 કરોડનો FPO 18 એપ્રિલે ખુલી રહ્યો છે.

  • જિયોના ગ્રાહકોમાં થયો મોટો ઉછાળો

    ભારતનાં ટેલિકોમ માર્કેટમાં રિલાયન્સ જિયો અને ભારતી એરટેલની સ્થિતિ મજબૂત થઈ રહી છે. વોડાફોન આઈડિયા અને BSNLના વાયરલેસ ગ્રાહકો ઘટી રહ્યાં છે, જેનો સીધો ફાયદો જિયો અને એરટેલને મળી રહ્યો છે.

  • વીમા સરેન્ડરના નિયમોમાં થયો શું ફેરફાર

    કઇ ભારતીય કંપની બની દુનિયાની સૌથી મજબૂત ઇન્સ્યોરન્સ બ્રાન્ડ? વીમા સરેન્ડરના નિયમોમાં થયો શું ફેરફાર? લકઝરી મકાનોના વેચાણમાં થયો કેટલો વધારો?

  • વીમા સરેન્ડરના નિયમોમાં થયો શું ફેરફાર

    કઇ ભારતીય કંપની બની દુનિયાની સૌથી મજબૂત ઇન્સ્યોરન્સ બ્રાન્ડ? વીમા સરેન્ડરના નિયમોમાં થયો શું ફેરફાર? લકઝરી મકાનોના વેચાણમાં થયો કેટલો વધારો?

  • ટેલિકોમ કંપનીઓ ભાવ વધારે તેવી શક્યતા

    ટેલિકોમ કંપનીઓ પ્રીપેડ અને પોસ્ટ પેઇડ બંને પ્લાનના દરમાં વધારો કરી શકે છે. ટેલિકોમ ઉદ્યોગની કંપનીઓ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ટેરિફમાં વધારો કરવાનો વિકલ્પ અપનાવે તેવી શક્યતા છે.

  • Reliance Disney Deal

    વોલ્ટ ડિઝની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ભારતમાં પોતાના મીડિયા ઓપરેશન્સના મર્જર માટે એક બાઇડિંગ એગ્રીમેન્ટ પર સાઇન કર્યા છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે મુકેશ અંબાણીની આગેવાનીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મર્ઝ્ડ કંપનીમાં 61 ટકા હિસ્સેદારી હોઇ શકે છે

  • પેટીએના શેરમાં સતત ઘટાડો, જિયોને ફાયદો

    Paytmના શેરમાં સતત ત્રીજા દિવસે લોઅર સર્કિટ વાગી. Jio Financialનો શેર અચાનક ઉછળીને સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો.

  • Jioએ લોન્ચ કરી તેની AI સર્વિસ Brains

    AIની રેસમાં હવે જીયો પણ સામેલ થઇ ગઇ છે. જો કે Jioનું AI ChatGPT બીજા AI થી અલગ છે. જિયો પ્લેટફોર્મ્સે Jio Brainsને લોન્ચ કર્યું છે.