• સોનામાં કરેક્શન આવશે કે તેજી જળવાશે?

    સોનામાં મજબૂત વળતર મળ્યું છે. પરંતુ શું સોનામાં તેજી જળવાઈ રહેશે? કે પછી કરેક્શન આવશે? અમેરિકન ફેડરલ રિઝર્વના નિર્ણયની કેવી અસર પડશે? સમજવા માટે જુઓ આ વીડિયો...

  • EPFO સભ્યો માટે આવી શું ખુશખબરી?

    EPFO સભ્યો માટે આવી શું ખુશખબરી? ક્યાં વેચાઇ રહ્યા છે સૌથી વધુ લક્ઝરી ઘર? કઇ બેંકે વધાર્યું એફડી પર વ્યાજ?

  • EPFO સભ્યો માટે આવી શું ખુશખબરી?

    EPFO સભ્યો માટે આવી શું ખુશખબરી? ક્યાં વેચાઇ રહ્યા છે સૌથી વધુ લક્ઝરી ઘર? કઇ બેંકે વધાર્યું એફડી પર વ્યાજ?

  • સોનામાં રોકાણ કરાય કે ચાંદીમાં?

    સોનું હજુ કેટલું વધશે? શું સોનું ઘટીને 65,000એ પહોંચશે? 2024માં સોનું કઈ દિશામાં આગળ વધશે? સોનામાં રોકાણ કરવાનો અત્યારે યોગ્ય સમય છે? ચાંદીનું ભવિષ્ય કેવું છે? તમામ સવાલોના જવાબ જાણીએ HDFC securityના Research Analyst દિલીપ પરમાર પાસેથી....

  • PFમાં બદલાયો નિયમ

    PFમાં બદલાયો નિયમ...સોનાના ભાવ વધતા દાણચોરી વધી...સાયબર ગઠિયોની નવી ચાલાકીથી સાવધાન

  • PFમાં બદલાયો નિયમ

    PFમાં બદલાયો નિયમ...સોનાના ભાવ વધતા દાણચોરી વધી...સાયબર ગઠિયોની નવી ચાલાકીથી સાવધાન

  • સોનું વિક્રમ સ્તરે પહોંચ્યું

    2024ના પ્રથમ 3 મહિનામાં સોનાની કિંમત લગભગ 10 ટકા વધી છે. અમેરિકન ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા તેમજ સલામત એસેટ તરીકે સોનામાં રોકાણ વધવાથી ભાવમાં સતત તેજીની ચાલ જોવા મળી છે.

  • સોનું સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું

    અમેરિકન ફેડરલ રિઝર્વે 2024ના અંત સુધીમાં ત્રણ વખત વ્યાજ દર ઘટાડવાના સંકેત આપ્યા બાદ વૈશ્વિક સ્તરે ગોલ્ડની કિંમત 2,200 ડૉલરને પાર થઈને સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે, જેની અસર ભારતમાં પણ જોવા મળી છે અને સોનાના ભાવમાં Rs 1,028નો વધારો થયો છે.

  • RBI ડ્યૂટી ભર્યા વગર સોનું આયાત કરી શકશે

    સોનાની આયાત પર 5 ટકા AIDC સહિત 15 ટકા આયાત જકાત લાગે છે. આયાત જકાત દૂર થવાથી ચાલુ ખાતાની ખાધ અને વેપાર ખાધને ઘટાડવામાં મદદ મળશે.

  • વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઓલ-ટાઈમ હાઈ

    સોનું મોંઘુ હોવાને કારણે લોકો મોટા પાયે ખરીદી ટાળી રહ્યાં છે. જોકે સોનાના ટોચના ખરીદનાર ચીનમાં આ વર્ષે મજબૂત માંગ જોવા મળી શકે છે.