• સોનામાં રોકાણ કરવું હોય તો આ રીતે કરો

    છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોએ સોવરિન ગોલ્ડ બોન્ડમાં સારુ એવું રોકાણ કર્યું છે. શાનદાર રિટર્ન જોઈને લોકો હવે રોકાણના નવા વિકલ્પો શોધી રહ્યા છે. નવા વિકલ્પ તરીકે એક વર્ષમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ETF છેલ્લા ખૂબ જ લોકપ્રિય બન્યા છે.

  • 2023માં ગોલ્ડ ઈમ્પોર્ટમાં થયો 3% વધારો

    તહેવાર અને લગ્નની સિઝન દરમિયાન ભૌતિક માંગમાં વધારો થવાને કારણે 2023ના છેલ્લા ક્વાર્ટરમાં સોનાની આયાતમાં વધારો થયો છે.

  • SGBમાં રોકાણ કરવાની સોનેરી તક

    સોવરિન ગોલ્ડ બોન્ડ 2023-24ની ત્રીજી સિરીઝ 18 ડિસેમ્બરે ખુલી અને 22 ડિસેમ્બર બંધ થઇ.. બોન્ડ ઇશ્યૂ કરવાની તારીખ 28 ડિસેમ્બર, 2023 હતી.. જો તમે કોઇ કારણોસર ડિસેમ્બરમાં આ તક ચૂકી ગયા તો તમને ફેબ્રુઆરીમાં ફરી એક વાર તક મળશે

  • શું છે Gold BeES સ્કીમ?

    Gold BeES નો અર્થ "ગોલ્ડ બેન્ચમાર્ક એક્સચેન્જ ટ્રેડેડ સ્કીમ" છે. આ એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડ ફંડ એટલે કે ETF છે. આ બેન્ચમાર્ક બુલિયન બજારના ભાવને ટ્રેક કરે છે. જે લોકો પાસે ડીમેટ ખાતું છે તેઓ એક્સચેન્જમાંથી 0.01 ગ્રામ સોનાની બરાબર એક યુનિટ ખરીદી શકે છે.

  • મની ટાઈમ બુલેટિન

    કઈ બેન્ક આપે છે FD પર વધારે વ્યાજ? કેટલું પકડાયું દાણચોરીનું સોનું? ડુંગળીના ઉત્પાદનમાં કેમ ઘટાડો થશે? અમદાવાદની ફ્લાઈટ કેમ મોંઘી થઈ? કઈ કંપની વધારશે કારના ભાવ?