• મની ટાઈમ બુલેટિન

  ડુંગળી અને ઘઉં સસ્તા કરવા માટે સરકારે શું કર્યું? મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં શું ચાલી રહ્યું છે? EPFOના ફંડનો કેટલો હિસ્સો ડેટમાં છે?

 • સ્મોલ કેપ ફંડ્સમાં રોકાણ 68% વધ્યું

  AMFIના તાજા આંકડા પ્રમાણે, સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઓક્ટોબર મહિનામાં નોંધાયેલું રોકાણ માસિક ધોરણે 68% વધારે છે. 11 ઈક્વિટી ફંડ્સમાં થયેલા રોકાણમાં સૌથી વધુ 22 ટકા હિસ્સો સ્મોલ કેપ ફંડ્સનો રહ્યો છે.

 • HDFC મ્યુચ્યુઅલ ફંડની નવી સ્કીમ

  HDFC Pharma and Healthcare Fund એક ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે. આ સ્કીમ ફાર્મા અને હેલ્થકેર બિઝનેસમાં કાર્યરત કંપનીઓમાં રોકાણ કરશે.

 • અદાણીએ વિશ્વાસ જીતવા કવાયત શરૂ કરી

  બેન્કોનો વિશ્વાસ પરત મેળવવા માટે અદાણી એટીચોટીનું જોર લગાવી રહ્યાં છે, કારણ કે, ગ્રૂપમાં કોર્પોરેટ ગવર્નન્સ ખાડે ગયું હોવાના આરોપોને પગલે બેન્કો સાવધાન થઈ ગઈ છે.

 • સમૃદ્ધિનો માર્ગ SIP !

  SIP એક પદ્ધતિ છે જેના મારફતે તમે દર મહિને એક ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં એક નિશ્ચિત રકમનું રોકાણ કરો છો. મોટા ભાગના લોકો SIP મારફતે ઇક્વિટિઝમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.

 • વધુ ફંડમાં રોકાણ, ફાયદો કે નુકસાન?

  શેરબજાર સાથે જોડાયેલા મ્યુચ્યુઅલ ફંડ, ખૂબ સારું વળતર આપે છે. જેના કારણે ઘણા લોકો સારું ફંડ તૈયાર કરી શક્યા છે. પરંતુ લોકોનો મ્યુચ્યુઅલ ફંડ્સ પર વિશ્વાસ એટલો વધી ગયો છે કે ઘણા લોકો આંખ બંધ કરીને મ્યુચ્યુઅલ ફંડ ખરીદે છે અને ડઝનેક સ્કીમ્સ તેમના પોર્ટફોલિયોમાં સામેલ કરી દે છે, જે તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.