RBI પાસે માર્ચ 2024ના અંત સુધીમાં કુલ 822 મેટ્રિક ટન સોનાનો સ્ટોક હતો, જેમાંથી 408 મેટ્રિક ટન સોનું દેશમાં રાખવામાં આવ્યું હતું. માર્ચ 2019ના અંતે કુલ સોનાનો ભંડાર 612 મેટ્રિક ટન હતો, જેમાંથી 292 મેટ્રિક ટન સ્થાનિક સ્તરે હતો.
યુનિયન બેન્ક ઑફ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, અગાઉના નાણાકીય વર્ષની જેમ નાણાકીય વર્ષ 2024-25માં પણ RBI મજબૂત ડિવિડન્ડ આપે તેવી ધારણા છે.
રૂપિયો અગાઉ 13 ડિસેમ્બર, 2023ના રોજ 83.40ના સૌથી નીચલા સ્તરે બંધ રહ્યો હતો. આજે રૂપિયાએ આ લેવલને તોડ્યું હતું અને 83.48ના લેવલે બંધ રહ્યો હતો.
RBIના તાજા ડેટા અનુસાર, 22 ડિસેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતની ફોરેન કરન્સી એસેટ્સ પણ $4.898 billion વધીને $549.747 billion થઈ.
ઓક્ટોબર 2021માં ભારતનું વિદેશી હૂંડિયામણ 645 અબજ ડૉલરના સર્વોચ્ચ સ્તરે નોંધાયું હતું, પરંતુ ત્યારથી તે ઘટીને હવે 593.04 અબજ ડૉલર થયું છે.
ફિક્સ અને ફ્લોટિંગ એક્સચેન્જ રેટમાં શું છે અંતર? કરન્સી માર્કેટનો આકાર કેટલો મોટો છે? કરન્સી માર્કેટમાં ટ્રેડ કરવાની શું-શું રીતો છે?