• ફોક્સકોન, AMD, માઈક્રોન સ્થાપશે પ્લાન્ટ

    વિશ્વની અગ્રણી ચીપ કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે અને ચીપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે કટિબદ્ધ છે. ગાંધીનગર ખાતે શરૂ થયેલા સેમિકોન ઈન્ડિયા કાર્યક્રમમાં અગ્રણી કંપનીઓએ જાહેરાત કરી છે.

  • વેદાંતા ગુજરાત પ્લાન્ટ માટે પ્રતિબદ્ધ

    વેદાંતાએ ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે ટેકનોલોજી પાર્ટનર શોધી લીધો છે અને ટૂંક સમયમાં ભાગીદારીની જાહેરાત થઈ શકે છે. વેદાંતા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે કટિબદ્ધ હોવાનું ચેરમેન અનિલ અગરવાલે જણાવ્યું છે.

  • ફોક્સકોન-ગુજરાત સરકાર વચ્ચે મંત્રણા

    તાઈવાનની અગ્રણી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની Foxconn ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકાર સાથે વાટાઘાટ કરી રહી છે. જો ફોક્સકોન પણ ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપશે તો ગુજરાતને મોટો ફાયદો થશે.