ભારતનાં ગ્રાહકોમાં મોટું પરિવર્તન આવ્યું છે. ભારતીય બજાર ધીમે ધીમે માસ માર્કેટમાંથી ક્લાસ માર્કેટમાં તબદીલ થઈ રહ્યું છે. ગ્રાહકોની મહત્ત્વાકાંક્ષા વધવાથી તહેવારોમાં પ્રીમિયમ પ્રોડક્ટ્સનું આકર્ષણ જોવા મળ્યું છે. મહાનગરો કરતાં નાના શહેરોમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધારે જોવા મળી છે.
માર્કેટ રેગ્યુલેટર સેબી રિયલ-ટાઇમ સેટલમેન્ટ પર અત્યારે કામ કરી રહી છે. સેબીએ જણાવ્યું હતું કે, તેઓ સેમ ડે સેટલમેન્ટ વિચારી રહી છે અને ટૂંક સમયમાં તેનો અમલ થશે.

એવા ક્યા શેર છે કે જેને તમે વેચીને નહીં પરંતુ જાળવી રાખીને નિયમિત સમયાંતરે ફિક્સ ડિપોઝિટની જેમ રિટર્ન મેળવી શકો છો?
શેર બજારમાં લાંબા ઘટાડા બાદ આવેલી રિકવરી હવે અટકી ગઇ છે. વિદેશી રોકાણકારોની ખરીદી પર બ્રેક લાગી છે

સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરવા પર બ્રોકરેજ, ઇન્ટ્રા ડે સહિત અનેક પ્રકારના ચાર્જ લાગે છે. તેથી શેરમાં ખરીદ-વેચાણ કરતાં પહેલા તે અંગે જાણી લેવું જોઇએ.