તમારું ટ્રેડિંગની સાથે જ સેટલમેન્ટ થઇ જાય તો? કેવી મજા પડી જાય

માર્કેટ રેગ્યુલેટર સેબી રિયલ-ટાઇમ સેટલમેન્ટ પર અત્યારે કામ કરી રહી છે. સેબીએ જણાવ્યું હતું કે, તેઓ સેમ ડે સેટલમેન્ટ વિચારી રહી છે અને ટૂંક સમયમાં તેનો અમલ થશે.

Published: August 8, 2023, 12:18 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો