• રિલાયન્સ અને ટાટા વચ્ચે સોદો

    મુકેશ અંબાણીની RIL દ્વારા Tata Playમાં 30 ટકા હિસ્સો ખરીદવામાં આવે તેવી શક્યતા છે. અંબાણીની યોજના JioCinemaનો વ્યાપ વધારવાની છે.

  • પેટીએના શેરમાં સતત ઘટાડો, જિયોને ફાયદો

    Paytmના શેરમાં સતત ત્રીજા દિવસે લોઅર સર્કિટ વાગી. Jio Financialનો શેર અચાનક ઉછળીને સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો.

  • RILમાં તેજીઃ બ્રોકર્સે વધાર્યાં ટાર્ગેટ

    રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં તેજીને પગલે તેનો શેર નવી ઊંચાઈએ પહોંચ્યો છે. મુકેશ અંબાણીની નેટવર્થ પણ 100 અબજ ડૉલરને પાર થઈ ગઈ છે. બ્રોકર્સ પણ રિલાયન્સના શેર માટે બુલિશ મત આપી રહ્યાં છે.

  • વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ

    મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ હંમેશા ગુજરાતની જ કંપની રહેશે. અદાણીએ ગુજરાતમાં 2 લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી. મારુતિ ગુજરાતમાં વધુ એક પ્લાન્ટ સ્થાપશે.

  • મની ટાઈમ બુલેટિન

    કઈ બેન્કોએ વધાર્યાં FDના વ્યાજ દર? Amazon Primeના પ્લાનમાં શું ફેરફાર થયો? રિલાયન્સે કોની સાથે સોદો કર્યો? UPIથી કેટલા મૂલ્યની લેવડદેવડ થઈ?

    શું હવાઈભાડાં વધશે? કોને છે બેન્ક ખોલવામાં રસ? અદાણીના શેર કેમ વધ્યા? ક્યાંથી ઠલવાઈ રહ્યું છે સ્ટીલ?

  • મની ટાઈમ બુલેટિન

    શું હવાઈભાડાં વધશે? કોને છે બેન્ક ખોલવામાં રસ? અદાણીના શેર કેમ વધ્યા? ક્યાંથી ઠલવાઈ રહ્યું છે સ્ટીલ?

  • મની ટાઈમ બુલેટિન

    GDP ગ્રોથ રેટ વધવાનું કારણ શું છે? LICનો નવો પ્લાન લેવો જોઈએ કે નહીં? શું CNGના ભાવ વધશે? લસણ કેમ મોંઘું થઈ રહ્યું છે?