• Cerelac, google, toshibaના સમાચારો

    આ વીકલી રિપોર્ટમાં અમે તમને બતાવીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ જગતના સમાચાર

  • અદાણી અને ઉબર વચ્ચે ભાગીદારી

    uberના CEO ભારતની મુલાકાતે આવ્યા છે અને તેમણે અમદાવાદ ખાતે અદાણીની ઑફિસે ગૌતમ અદાણીની મુલાકાત લીધી હતી. અદાણી અને ઉબર બંનેએ આ મુલાકાત ફળદાયી રહી હોવાની જાહેરાત પણ કરી છે.

  • શું છે અદાણીની આગામી યોજના

    સરકારની નવી ગેસ પૉલિસીને અનુરૂપ, અદાણી ટોટલ ગેસ ભારતમાં LNGનો ઉપયોગ વધારવા માટે સક્રિય થઈ ગઈ છે. કંપનીએ LNGનું વિતરણ વધારવા માટે હિતધારકો સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવાનું શરૂ કર્યું છે.

  • વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ

    મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ હંમેશા ગુજરાતની જ કંપની રહેશે. અદાણીએ ગુજરાતમાં 2 લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી. મારુતિ ગુજરાતમાં વધુ એક પ્લાન્ટ સ્થાપશે.

  • અંબાણીએ ગુજરાતને કયા 5 વચન આપ્યા?

    મુકેશ અંબાણીએ ગુજરાતને કયા 5 વચન આપ્યા? અદાણીએ વાઇબ્રન્ટમાં શું કરી જાહેરાત? આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણાં સમાચારો છે અમારી પાસે..તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ.

  • અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ નિર્ણય

    સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસમાં બુધવારે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સેબીના તપાસ રિપોર્ટમાં દખલ દેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. 3 જજોની બેંચે કહ્યું કે સેબીની તપાસ યોગ્ય છે અને તે આ કેસમાં તપાસ માટે સક્ષમ એજન્સી છે.

  • Mamaearth, Ambani, Spotifyના સમાચારો

    આ વીકલી રિપોર્ટમાં અમે તમને બતાવીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ જગતના સમાચાર. આજના એપિસોડમાં આપણે વાત કરીશું Mukesh Ambani, SEBI, Adani Group, hindenberg, Mamaearth, Honasa Consumer, Spotifyઅંગે.