• Jio cinemaના સબ્સ્ક્રિપ્શન કેટલી ફી?

    Jio cinemaના સબ્સ્ક્રિપ્શન પર કેટલી આપવી પડશે ફી...હવે સગીરના એકાઉન્ટમાં જ જમા થશે પૈસા...બતાવીશું તમને આજના બુલેટિનમાં

  • Jio cinemaના સબ્સ્ક્રિપ્શન પર કેટલી ફી

    Jio cinemaના સબ્સ્ક્રિપ્શન પર કેટલી આપવી પડશે ફી...હવે સગીરના એકાઉન્ટમાં જ જમા થશે પૈસા...બતાવીશું તમને આજના બુલેટિનમાં

  • Adani Groupની 3 કંપનીઓને ઝટકો

    અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) અને અદાણી પોર્ટ્સે (Adani Ports) એપ્રિલના અંતમા સાયન્સ બેઝડ ટાર્ગેટ્સ ઇનિશિએટિવ્ઝ (SBTi) દ્વારા પબ્લિશ 'કંપનીઝ ટેકિંગ એક્શન' લિસ્ટમાંથી હટાવી દેવામાં આવી છે.

  • સોમવારે અદાણીના શેરોમાં અફરાતફરી કેમ રહી

    ગ્લોબલ ઇન્ડેક્સ સર્વિસ પ્રોવાઇડર MSCIએ મે મહિના માટે અદાણી ગ્રૂપની બે કંપની અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના રેટિંગ ઘટાડ્યા છે. અદાણી ટોટલ ગેસનું વેઇટેજ 25 ટકાથી ઘટાડીને 14 ટકા કરવામાં આવ્યું છે જ્યારે અદાણી ટ્રાન્સમિશનનું વેઇટેજ 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યું છે.

  • અદાણી એન્ટરપ્રાઇઝે બતાવી તાકાત

    શેર બજારે લગાવી લાંબી છલાંગ, સેન્સેક્સ-નિફ્ટીમાં 1%ની તેજી, રશિયા રૂપિયામાં પેમેન્ટ લેવા તૈયાર નહીં થતા વાતચીત થઇ બંધ, DGCA નો આદેશઃ GoFirst એ પેસેન્જર્સને ટિકિટના પૈસા પાછા આપવા પડશે

  • ઓડિટરન અદાણી ટોટલ ગેસમાંથી રાજીનામુ

    શાહ ઢંઢારિયા એન્ડ કંપની નામના ઓડિટરે પોતાની જોડે પહેલેથી ખુબ જ કામ હોવાનું કારણ આપીને અદાણી ટોટલ ગેસના ઓડિટર સ્થાનેથી રાજીનામું આપ્યું છે.

  • અદાણીને લોન રિપેમેન્ટ માટે મુદત મળી

    અદાણી ગ્રૂપને ACC અને અંબુજા સિમેન્ટના એક્વિઝિશન માટે લીધેલી બેન્ક લોનના રિપેમેન્ટ માટે 12-18 મહિનાનું એક્સ્ટેન્શન મળ્યું હોય તેવું માનવામાં આવે છે.

  • અદાણી ગ્રીનના શાનદાર પરિણામો

    અદાણી ગ્રીનનો કન્સોલિડેટેડ નફો 319 ટકા ઉછળ્યો છે. કંપનીનો નફો અગાઉ સમાન સમયગાળામાં 121 કરોડ રૂપિયા રહ્યો હતો. કંપનીનો નફો આ વર્ષે 88 ટકા વધીને 2988 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે સમાન સમયગાળામાં અદાણી ગ્રીનની કુલ ઇનકમ 1587 કરોડ રૂપિયા રહી હતી.