આ વીકલી રિપોર્ટમાં અમે તમને બતાવીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ જગતના સમાચાર. આજના એપિસોડમાં આપણે વાત કરીશું Mukesh Ambani, SEBI, Adani Group, hindenberg, Mamaearth, Honasa Consumer, Spotifyઅંગે.
આ વીકલી રિપોર્ટમાં અમે તમને બતાવીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ જગતના સમાચાર. આજના એપિસોડમાં આપણે વાત કરીશું Mukesh Ambani, SEBI, Adani Group, hindenberg, Mamaearth, Honasa Consumer, Spotifyઅંગે.
આજના એપિસોડમાં આપણે વાત કરીશું Jio Financial, Adani group, AKASA AIR, elara capital, ioc અંગે
આજના એપિસોડમાં આપણે વાત કરીશું Jio Financial, Adani group, AKASA AIR, elara capital, ioc અંગે
આજના એપિસોડમાં આપણે વાત કરીશું Jio Financial, Adani group, AKASA AIR, elara capital, ioc અંગે
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે અમને નુકસાન પહોંચાડવાના હેતુથી હિંડનબર્ગે તેના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર ખોટા અને પાયાવિહોણા આરોપો લગાવ્યા છે
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, તાજેતરમાં અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટા હોલ્ડિંગ ધરાવતા રોકાણકારોની પૂછપરછ કરવામાં આવી છે.
અદાણી ગ્રુપે તેની લોન ચૂકવવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. આ ડિલીવરીંગ પ્રોગ્રામ હેઠળ, અદાણી ગ્રુપે 2.65 બિલિયન ડોલર (અંદાજે 22,000 કરોડ રૂપિયા)ની લોનની ચુકવણી કરી છે, જેના કારણે ગ્રુપના ફાઇનાન્સિયલ મેટ્રિક્સમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.
અમેરિકી શોર્ટ સેલર કંપની હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ એક તરફ જ્યાં સામાન્ય રોકાણકારોમાં શેર વેચવાની સ્પર્ધા જામી હતી તે જ સમયે 7 વર્ષ જુની ઇન્વેસ્ટિંગ ફર્મ GQG Partnersના કો-ફાઉન્ડર રાજીવ જૈને અદાણી ગ્રુપની કંપનીઓ પર મોટો દાવ લગાવ્યો હતો.
SEBIની તપાસની Adani Groupના Stocks પર શું થશે અસર? Adani Trans. અને Adani Totalના MSCI Index થી બહાર થવાથી કેટલું થશે નુકસાન?