Home >
મિલેટ્સની નિકાસમાં કેટલો વધારો થયો? સોના-ચાંદી કેમ ઉછળ્યા? બાઈક અને સ્કૂટર પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે? કોણે વધાર્યા CNGના ભાવ? કયા શહેરમાં વેચાયા સૌથી વધુ ઘર?
અમેરિકન ફેડરલ રિઝર્વે આવતા વર્ષે પૉલિસી રેટમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા બાદ, અમેરિકન બૉન્ડ યીલ્ડ અને ડૉલરમાં ઘટાડો થવાથી ગોલ્ડની કિંમતમાં ઉછાળો આવ્યો છે. ચાંદી પણ 6 ટકા વધી છે.
કઈ બેન્ક આપે છે FD પર વધારે વ્યાજ? કેટલું પકડાયું દાણચોરીનું સોનું? ડુંગળીના ઉત્પાદનમાં કેમ ઘટાડો થશે? અમદાવાદની ફ્લાઈટ કેમ મોંઘી થઈ? કઈ કંપની વધારશે કારના ભાવ?
વૈશ્વિક સ્તરે સોનું મોંઘું થયું છે. ભારત સરકારે ઈમ્પોર્ટ ડ્યૂટી પણ વધારી છે. આથી સોનાની આયાતનો ખર્ચ વધી ગયો છે. આયાતકારોએ ખર્ચ ઘટાડવા માટે દાણચોરીનો માર્ગ અપનાવ્યો છે, જેના લીધે સોનાની દાણચોરી વધી છે અને રેકોર્ડ બ્રેક સોનું દાણચોરીના માર્ગે ભારતમાં ઠલવાઈ રહ્યું છે.
સુરત, અમદાવાદ, મુંબઈ, કોલકાતા સહિતના સેન્ટરમાં જૂનું સોનું ખરીદનારા દુકાનદારોને ત્યાં લોકો લાઈનમાં ઊભા રહી ગયા છે અને જૂના દાગીના વેચવા માટે વેરિફિકેશન સહિતની ભાંગજડ કરી રહ્યાં છે.
શું હવાઈભાડાં વધશે? કોને છે બેન્ક ખોલવામાં રસ? અદાણીના શેર કેમ વધ્યા? ક્યાંથી ઠલવાઈ રહ્યું છે સ્ટીલ?
વૈશ્વિક સ્તરે ગોલ્ડની કિંમત 2,100 ડૉલરને પાર થયા બાદ ભારતમાં પણ સોનું ઊંચકાયું છે. MCX પર સોમવારે સોનાનો ફેબ્રુઆરી વાયદો RS 64,063ની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો