Home >
ગરીબોથી લઈને ધનિકો, બધા લોકો ખરીદે છે સોનું. શા માટે છેલ્લાં બે વર્ષમાં વધ્યું છે સોનાનું આકર્ષણ? જાણવા માટે જુઓ આ વીડિયો....
1 રૂપિયામાં મળનારા ડિજિટલ ગોલ્ડની શું છે અસલી કિંમત? જો તમને આ સસ્તી ડીલ લાગી રહી છે તો સમજો તેની મોંઘી સાઇડ ઇફેક્ટ જાગતે રહોમાં
રિઝર્વ બેન્કે (RBI) સૉવરિન ગોલ્ડ બોન્ડ (SOVEREIGN GOLD BOND)ના રોકાણકારોને પ્રિ-મેચ્યોરિટીનો વિકલ્પ આપ્યો છે.