મ્યુચ્યુઅલ ફંડ કે PMS? રોકાણ માટે શું છે યોગ્ય?

મ્યુચ્યુઅલ ફંડ અને PMSમાં તફાવત એ હોય છે કે MF કસ્ટમાઇઝ્ડ નથી હોતા જ્યારે PMSને ગ્રાહકોની જરૂરિયાત અનુસાર કસ્ટમાઇઝ્ડ કરવામાં આવી શકે છે.

  • Team Money9
  • Last Updated : December 14, 2022, 14:15 IST
Published: December 14, 2022, 14:15 IST

મ્યુચ્યુઅલ ફંડ કે PMS? રોકાણ માટે શું છે યોગ્ય?