સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓમાં કેવી રણનીતિ બનાવવી જોઈએ?

2023માં દેશમાં કુલ ડિફેન્સ પ્રોડક્ટ્સના પ્રોડક્શનનો આંકડો પહેલીવાર 1 લાખ કરોડને પાર નીકળી ગયો છે. આ ટ્રાન્સફોર્મેશન દરમિયાન સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓએ કેવું પ્રદર્શન કર્યું છે? અને હવે આ સેક્ટરની કંપનીઓમાં કેવી વ્યૂહરચના બનાવવી જોઈએ?..આવો સમજીએ.

  • Team Money9
  • Last Updated : February 19, 2024, 05:52 IST
Published: February 19, 2024, 05:52 IST

સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓમાં કેવી રણનીતિ બનાવવી જોઈએ?