IT Sector: આવનારા ક્વાર્ટર કેવા રહી શકે છે?

મોટાભાગની મોટી આઈટી કંપનીઓના પરિણામો ક્યાં તો બજારના અંદાજ મુજબ આવ્યા છે અથવા તો અંદાજ કરતાં ઓછા. ભલે મોટી આઈટી કંપનીઓએ નિરાશ કર્યા હોય… પરંતુ મોટાભાગની મિડકેપ આઈટી કંપનીઓએ વર્ષ-દર વર્ષે નફામાં સારી વૃદ્ધિ નોંધાવી છે

  • Team Money9
  • Last Updated : November 28, 2023, 09:39 IST
Published: November 28, 2023, 09:39 IST

IT Sector: આવનારા ક્વાર્ટર કેવા રહી શકે છે?