આ ભૂલ કરશો તો મ્યુ.ફંડમાં ઉંચું રિટર્ન નહીં મળે

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ કે પ્રોડક્ટને સમજ્યા વગર રોકાણ ન કરો. ઉદાહરણ તરીકે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ લોંગ ટર્મ માટે એટલે કે લાંબાગાળા માટે હોય છે. જ્યારે રોકાણકાર સામાન્ય રીતે ટૂંકાગાળા એટલે કે શોર્ટ ટર્મમાં સારા રોકાણની ઇચ્છા રાખતા હોય છે.

  • Team Money9
  • Last Updated : November 22, 2023, 13:27 IST
Published: November 22, 2023, 13:27 IST

આ ભૂલ કરશો તો મ્યુ.ફંડમાં ઉંચું રિટર્ન નહીં મળે