શું આગામી સમયમાં બેંકિંગ શેરમાં પૈસા બનાવી શકાશે?

મોટી બેંકોને વ્યાજ દરોમાં વધારાનો ફાયદો થશે. ક્રેડિટ ગ્રોથ વધી રહ્યો છે અને બેંકો સારો નફો નોંધાવી શકે છે.

Published: July 12, 2022, 07:09 IST

શું આગામી સમયમાં બેંકિંગ શેરમાં પૈસા બનાવી શકાશે?