ડાયરેક્ટ અને રેગ્યુલર પ્લાન શું હોય છે? શેમાં છે વધારે ફાયદો?

ડાયરેક્ટ પ્લાનમાં, રોકાણકાર ડિસ્ટ્રિબ્યુટર અથવા એજન્ટ પાસે ગયા વિના સીધા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરી શકે છે. બીજી બાજુ, રેગ્યુલર પ્લાનમાં, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર અથવા એજન્ટની મદદથી રોકાણ કરવામાં આવે છે.

  • Team Money9
  • Last Updated : August 11, 2023, 06:45 IST
Published: August 11, 2023, 06:45 IST

ડાયરેક્ટ અને રેગ્યુલર પ્લાન શું હોય છે? શેમાં છે વધારે ફાયદો?