રોકાણની સાથે ટેક્સ પણ બચાવવો છે? તો પોર્ટફોલિયોમાં સામેલ કરો ELSS ફંડ

જો તમારી ઈચ્છા રોકાણ પર સારું વળતર મેળવવાની સાથે સાથે ટેક્સ પણ બચાવવાની હોય તો તમારા માટે ELSS એક સારો વિકલ્પ છે.

Published: August 8, 2023, 13:45 IST

રોકાણની સાથે ટેક્સ પણ બચાવવો છે? તો પોર્ટફોલિયોમાં સામેલ કરો ELSS ફંડ