શું Jindal Drilling નો શેર નફો કરાવશે?

D. P. Jindal Groupની કંપની જિંદાલ ડ્રિલિંગ છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી ઓઇલ-ગેસ સેક્ટરમાં ઓફશોર ડ્રિલિંગ એટલે કે કિનારાથી દૂર સમુદ્રમાં ખોદકામનું કામ કરે છે.

Published: May 5, 2023, 10:43 IST

શું Jindal Drilling નો શેર નફો કરાવશે?