રિટર્નની બાબતમાં બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડનો રેકોર્ડ કેવો?

બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડનો ફંડ મેનેજર બજારમાં હંમેશા એ વાત માટે એક્ટિવ રહે છે કે સેબીની વ્યાખ્યા અનુસાર ફંડમાં ઇક્વિટી અને ડેટનો રેશિયો જળવાઇ રહે. ઇક્વિટી કમ્પોનન્ટ દ્વારા ફંડ મેનેજર ઉંચુ રિટર્ન પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે અને ડેટ કમ્પોનન્ટ દ્વારા બજારમાં ભારે ઉતાર-ચડાવથી સુરક્ષા પ્રદાન કરે છે.

Published: April 26, 2023, 06:26 IST

રિટર્નની બાબતમાં બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડનો રેકોર્ડ કેવો?