રેલવેના ઝડપી વિકાસની સાથે JWLનો શેર કેટલો દોડશે?

JWL, રેલવે વેગન્સ, હાઇ સ્પીડ બોગીસ, કપલર્સ, ડ્રાફ્ટ ગિયર્સ અને રેલવે કાસ્ટિંગ્સનું મેન્યુફેકચરિંગ કરે છે. તેની પ્રોડક્ટ્સમાં વેગન અને તેની એસેસરિઝ, પેસેન્જર કોચ અને તેની એસેસરિઝ, MS ક્રોસિંગ્સ, વેલ્ડેબલ CMS ક્રોસિંગ્ઝ વગેરે સામેલ છે. તો આ કંપનીના શેર શું કામ ખરીદવા જોઇએ તે વિશે આ રિપોર્ટમાં જાણીએ.

Published: April 14, 2023, 06:28 IST

રેલવેના ઝડપી વિકાસની સાથે JWLનો શેર કેટલો દોડશે?