છેલ્લા 15 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે પ્રોડ્યુસર અને પ્રેઝન્ટર તરીકે સક્રિય. દેશ દુનિયાની તમામ ઘટનાઓ પર સચોટ નજર. છેલ્લા 2 વર્ષથી સરળ રોકાણની સરકારી યોજનાઓની માહિતી આપવાનો પ્રયત્ન. મની9માં પર્સનલ ફાઇનાન્સ બુલેટિન મની ટાઇમનું એન્કરિંગ કરે છે. આ સિવાય મની9 ગુજરાતીમાં વિવિધ શોમાં એન્કરિંગ કરે છે. અલગ-અલગ વિષયો પર શોર્ટ વીડિયો પણ બનાવીને વ્યૂઅર્સને ફાઇનાન્સ અને બિઝનેસને લગતી માહિતી પ્રદાન કરે છે.
Tv9 ગુજરાતી સાથે છેલ્લા 2 વર્ષથી જોડાયેલા છે. ઇ ટીવી ગુજરાતીમાં 2 વર્ષ જેટલો પત્રકારત્વનો અનુભવ છે. Tv9 ગુજરાતીમાં એન્કર અને પ્રોડ્યુસર તરીકે ફરજ બજાવે છે. મની9ની શરૂઆતથી જ આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. મની9ના જુદા જુદા શોનું એન્કરિંગ કરવા ઉપરાંત બજેટ સમયે અપેક્ષાઓનો પત્ર નામના ખાસ શોમાં એન્કરિંગ કર્યું છે.
છેલ્લા ઘણા સમયથી પત્રકારત્વ ક્ષેત્રે ન્યૂઝ એંકર તરીકે કાર્યરત અને TV9 ગુજરાતીમાં એંકર અને પ્રોડ્યુસર તરીકે કામ કરે છે. પ્રાઇમ ટાઇમ શો "ફીકર આપની"ની પ્રોડ્કશન ટીમમાં સામેલ છે. મની9 ના બિઝનેસ, સ્ટોક માર્કેટ અને ફાઇનાન્સને લગતા અનેક શોમાં એંકરીંગ પણ કરે છે.