જિજ્ઞાસા કાલાણી

jignasa.kalani@tv9.com

Tv9 ગુજરાતી સાથે છેલ્લા 2 વર્ષથી જોડાયેલા છે. ઇ ટીવી ગુજરાતીમાં 2 વર્ષ જેટલો પત્રકારત્વનો અનુભવ છે. Tv9 ગુજરાતીમાં એન્કર અને પ્રોડ્યુસર તરીકે ફરજ બજાવે છે. મની9ની શરૂઆતથી જ આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. મની9ના જુદા જુદા શોનું એન્કરિંગ કરવા ઉપરાંત બજેટ સમયે અપેક્ષાઓનો પત્ર નામના ખાસ શોમાં એન્કરિંગ કર્યું છે.

https://images.money9.com/gujarati/wp-content/uploads/2023/04/JIGNASA-158x158-1.jpg
  • બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડનો રેકોર્ડ કેવો?

    બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડનો ફંડ મેનેજર બજારમાં હંમેશા એ વાત માટે એક્ટિવ રહે છે કે સેબીની વ્યાખ્યા અનુસાર ફંડમાં ઇક્વિટી અને ડેટનો રેશિયો જળવાઇ રહે. ઇક્વિટી કમ્પોનન્ટ દ્વારા ફંડ મેનેજર ઉંચુ રિટર્ન પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે અને ડેટ કમ્પોનન્ટ દ્વારા બજારમાં ભારે ઉતાર-ચડાવથી સુરક્ષા પ્રદાન કરે છે.

  • LIVE: Money Time Bulletin

    સરકારી કર્મચારીના DAમાં કેટલો વધારો થશે? સ્માર્ટફોનનું ઉત્પાદન કેટલું ઘટ્યું? હોમ બ્રોડબેન્ડ માર્કેટમાં કોનો છે દબદબો? જૂનાગઢમાં ઓઈલ-ગેસ મળશે? મેનકાઈન્ડ ફાર્માના IPOને કેવો પ્રતિસાદ મળ્યો? જાણવા માટે જુઓ Money Time...