ચોમાસાની અસર કયા સેક્ટર પર પડે છે? ચોમાસાને ધ્યાનમાં રાખીને પોતાનો પોર્ટફોલિયો કેવી રીતે બનાવશો? ચોમાસું નબળું રહેવાથી કયા સેક્ટર્સ પર સૌથી વધુ અસર થાય છે અને કેમ? FMCG Sectorમાં ઓછા વરસાદની કેવી અસર પડે છે? FMCG Sectorમાં અત્યારે કયા શેર પર લગાવવો જોઇએ દાવ? નબળા ચોમાસાની ઓટો સેકટર્સ પર કેવી અસર પડે છે? ટૂ વ્હીલર સેક્ટરમાં કયા શેર પર પૈસા લગાવવા જોઇએ?
આવકવેરા વિભાગે હજારો કેસોને ઇ-વેરિફિકેશન માટે પસંદ કર્યા છે. ઘણાં કરદાતાઓને નોટિસ મોકલીને જવાબ આપવા માટે કહેવામાં આવી રહ્યું છે.
જો નોકરીના સમયગાળા દરમિયાન કોઇ કારણસર કર્મચારીનું મૃત્યુ થાય તો તેના નોમિનીને એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ એટલે EDLI સ્કીમનો લાભ મળશે.
ઘણાં રોકાણકારો રોકાણ માટે કયો ઓપ્શન પસંદ કરવો તેને લઇને કન્ફ્યુઝ રહે છે. ઘણાં તો ખોટા વિકલ્પ પણ પસંદ કરી લે છે અને પછી પસ્તાય છે.
સિમેન્ટ સૌથી જરુરી ચીજ છે. હકીકતમાં તે એક બાઇંડિંગ મટિરીયલ છે, જે બાકીના બિલ્ડિંગ મટિરીયલને એકબીજા સાથે બાંધી રાખવાનું કામ કરે છે.
જો કોઇ રોકાણકારને ઓછું જોખમ લેવું છે તો તે લાર્જકેપ ફંડ્સના સતત મળતા, સંયમિત રિટર્નથી પણ સારો નફો કમાઇ શકે છે.
મૂવિંગ એવરેજ શેર બજારમાં મોમેન્ટમ દર્શાવવા અને ટ્રેન્ડ્સ કન્ફર્મ કરવાની એક સારી રીત છે.
શેરની પસંદગી કરતી વખતે પ્રમોટર કોણ છે, તેનો ટ્રેક રેકોર્ડ કેવો છે, ખરાબ સમયમાં કેવા નિર્ણય લે છે, કંપનીએ કેવો ગ્રોથ દર્શાવ્યો છે. તે જાણી લેવું જરુરી
એસી, ફ્રિજ, વોશિંગ મશીન, આરઓ જેવા ઇક્વિપમેન્ટ માટે તમે AMC કરી શકો છો. AMCની સુવિધા OEM કે તેનો કોઇ સર્વિસ પ્રોવાઇડર આપે છે.