Money9 Gujarati:
અદાણી ગ્રૂપના શેર્સમાં છેલ્લાં 5 દિવસથી તેજીનો તખ્તો ગોઠવાયો છે. 24 જાન્યુઆરીએ અમેરિકન શોર્ટ-સેલર હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના તમામ લિસ્ટેડ સ્ટોક્સમાં મોટાં ગાબડાં પડ્યા હતા અને શેરની કિંમત અનેક ગણી ઘટી ગઈ હતી. દુનિયાના ટોપ-5 ધનિકોમાં ત્રીજા ક્રમે બિરાજતા ગૌતમ અદાણી ટોપ-25માંથી પણ બહાર નીકળી ગયા હતા. જોકે, માર્ચ મહિનામાં GQG દ્વારા હિસ્સો ખરીદવામાં આવ્યો ત્યારથી અદાણી ગ્રૂપના શેર્સમાં રિકવરી શરૂ થઈ છે. અદાણી પોર્ટ્સનો શેર તો પ્રિ-હિન્ડનબર્ગ લેવલે પહોંચી ગયો છે જ્યારે અન્ય શેર પણ ધીમે ધીમે સુધારાના માર્ગે છે. અદાણી એન્ટરપ્રાઈઝિશનો શેર હજુ આ લેવલથી 30 ટકા નીચે છે જ્યારે અદાણી ટોટલ ગેસ તો 80 ટકા લોસમાં છે.
24 જાન્યુઆરીએ હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો તેની સરખામણીએ અદાણી ગ્રૂપના શેર્સની વર્તમાન સ્થિતિ નીચે મુજબ છેઃ
Adani Enterprises January 24 price: Rs 3,442 Today’s Price: Rs 2,434 Recovery from 52-week low: 139.3% Gap from pre-Hindenburg level: 29.2% January 24 M-cap: Rs 3,92,474 crore Today’s M-cap: Rs 2,77,367.97 crore 52-week high: Rs 4,189.55 How far from 52-week high: 42% 52-week low: Rs 1,017.10
Adani Ports and Special Economic Zone January 24 price: Rs 761 Today’s Price: Rs 716.60 Recovery from 52-week low: 81.44% Gap from pre-Hindenburg level: 5.8% January 24 M-cap: Rs 1,64, 354 crore Today’s M-cap: Rs 1,54,795.56 crore 52-week high: Rs 987.9 How far from 52-week high: 27.4% 52-week low: Rs 394.95
Adani Total Gas January 24 price: Rs 3,892 Today’s Price: Rs 777.25 Recovery from 52-week low: 18.5% Gap from pre-Hindenburg level: 80% January 24 M-cap: Rs 4,27,326 crore Today’s M-cap: Rs 85,543.23 crore 52-week high: Rs 3,998.35 How far from 52-week high: 80.56% 52-week low: Rs 633.35
Adani Wilmar January 24 price: Rs 573 Today’s Price: Rs 444.55 Recovery from 52-week low: 35.95% Gap from pre-Hindenburg level: 22.41% January 24 M-cap: Rs 74,491 crore Today’s M-cap: Rs 57,777.21 crore 52-week high: Rs 841.90 How far from 52-week high: 47.2% 52-week low: Rs 327
Adani Power January 24 price: Rs 275 Today’s Price: Rs 257.3 Recovery from 52-week low: 94% Gap from pre-Hindenburg level: 6.43% January 24 M-cap: Rs 1,05,989 crore Today’s M-cap: Rs 99,239.04 crore 52-week high: Rs 432.80 How far from 52-week high: 40.54% 52-week low: Rs 132.55
Adani Green Energy January 24 price: Rs 1,917 Today’s Price: Rs 961.3 Recovery from 52-week low: 118.8% Gap from pre-Hindenburg level: 49.85% January 24 M-cap: Rs 3,03,113 crore Today’s M-cap: Rs 1,52,273 crore 52-week high: Rs 2,574.05 How far from 52-week high: 62.65%
Adani Transmission January 24 price: Rs 2,762 Today’s Price: Rs 879 Recovery from 52-week low: 39.5% Gap from pre-Hindenburg level: 68.17% January 24 M-cap: Rs 3,07,447 crore Today’s M-cap: Rs 98,051.81 crore 52-week high: Rs 4,238.55 How far from 52-week high: 79.2% 52-week low: Rs 630
સંબંધિત ખબરઃ Adani Enterprises: શું કહે છે એનાલિસ્ટ્સ? કેટલું માર્જિન રાખવું પડશે?
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માત્ર સમાચાર પૂરતી મર્યાદિત છે, તેને રોકાણની સલાહ તરીકે ગણતરીમાં લેવી નહીં. આ ખબર લખનાર વ્યક્તિ પાસે તેના શેર નથી. રોકાણ કરવા માટે રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સલાહ લેવી.)
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો