આવકવેરા કાયદાની જોગવાઇઓ અનુસાર, કોઇ કર્મચારીને કંપની પાસેથી કેશ કે પછી એકાઉન્ટમાં પૈસા મળે છે તો તેને Income From Salary એટલે કે પગારમાંથી થયેલી કમાણી માનવામાં આવશે. બોનસની રકમ કર્મચારીના પગારમાં સામેલ કરવામાં આવશે... કર્મચારીની આવક જે ટેક્સ સ્લેબમાં આવશે તે મુજબ ટેક્સ ભરવાનો રહેશે

આવકવેરા કાયદા 1961 હેઠળ એક નાણાકીય વર્ષમાં 50 હજાર રૂપિયાથી વધુ ગિફ્ટ મળવા પર ટેક્સ ચૂકવવો પડે છે. ટેક્સ ગિફ્ટ લેનાર વ્યક્તિએ ચૂકવવો પડે છે.

જ્વેલરી, શેર, ગાડી કે અન્ય મોંઘી ચીજો, જેની કિંમત 50,000 રૂપિયાથી વધુ છે, તેની પર ટેક્સ આપવો પડે છે.