પ્રોપર્ટી પુત્રને ગિફ્ટ કરી હોય તો ગિફ્ટ ટેક્સ લાગે?

આવકવેરા કાયદા 1961 હેઠળ એક નાણાકીય વર્ષમાં 50 હજાર રૂપિયાથી વધુ ગિફ્ટ મળવા પર ટેક્સ ચૂકવવો પડે છે. ટેક્સ ગિફ્ટ લેનાર વ્યક્તિએ ચૂકવવો પડે છે.

Published: October 4, 2023, 13:49 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો