• તહેવારોમાં ગ્રાહકોએ શું-શું ખરીદ્યું?

    ભારતનાં ગ્રાહકોમાં મોટું પરિવર્તન આવ્યું છે. ભારતીય બજાર ધીમે ધીમે માસ માર્કેટમાંથી ક્લાસ માર્કેટમાં તબદીલ થઈ રહ્યું છે. ગ્રાહકોની મહત્ત્વાકાંક્ષા વધવાથી તહેવારોમાં પ્રીમિયમ પ્રોડક્ટ્સનું આકર્ષણ જોવા મળ્યું છે. મહાનગરો કરતાં નાના શહેરોમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધારે જોવા મળી છે.