• સોનું અને ક્રૂડ ઓઈલ સતત તેજીમાં

    આંતરરાષ્ટ્રીય સ્તરે હાજર બજારમાં સોનું 1.3% વધીને $2,320.04 પ્રતિ ઔંશે પહોંચ્યું છે. આ લેવલે પહોંચતા પહેલાં તેણે $2,324.79ની રેકોર્ડ ઊંચી સપાટી બનાવી હતી.

  • પેટ્રોલ-ડીઝલ સસ્તાં નહીં થાય

    લગભગ દોઢેક વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. ભાવ જેમના તેમ યથાવત્ છે. ચૂંટણી પહેલાં ભાવ ઘટવાની આશા હતી અને બજેટમાં જાહેરાત થવાની શક્યતા હતી. પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યું છે.

  • ઈરાનથી ક્રૂડ આયાતની ભારતની વિચારણા

    અત્યાર સુધી તો ભારતે વૈશ્વિક પ્રતિબંધો હોય તેવા દેશ પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરી નથી, પરંતુ રાતા સમુદ્રમાં વધી રહેલા હુમલાને કારણે સરકાર સલામત માર્ગે સપ્લાય ચાલુ રાખવા માંગે છે.

  • મની ટાઈમ બુલેટિન

    શું પેટ્રોલ અને ડીઝલ સસ્તાં થશે? ખાદ્ય ચીજોના ભાવ ઘટશે કે વધશે? દાળ સસ્તી થશે? કઈ બેન્કે વધાર્યાં FDના વ્યાજ દર? દેશનાં જળાશયોમાં કેટલું છે પાણીનું સ્તર?

  • સાઉદીએ ક્રૂડનો ઉત્પાદન કાપ લંબાવ્યો

    સાઉદી અરેબિયા અને રશિયાએ ક્રૂડ ઓઈલનો સ્વૈચ્છિક ઉત્પાદન કાપ વધુ 3 મહિના લંબાવવાની જાહેરાત કરતાંની સાથે જ ક્રૂડ ઓઈલ 2 ટકા વધીને 10 મહિનાની ટોચે પહોંચી ગયું.

  • LPG સિલિન્ડર પર વધુ Rs 200 સબસિડી મળશે!

    ચાલુ વર્ષે ત્રણ રાજ્યોમાં ચૂંટણી છે જ્યારે 2024ના એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વિવિધ સ્કીમમાં રાહતની જાહેરાત થવાની શક્યતા છે. 

  • ઈથેનોલ પર ચાલતી વિશ્વની પ્રથમ કાર લૉન્ચ

    મોંઘાદાટ પેટ્રોલિયમની આયાત ઓછી કરીને પરંપરાગત ઈંધણનો વપરાશ ઘટાડવાની સરકારની યોજનાના ભાગરૂપે ઈથેનોલ-પર દોડતી કાર લૉન્ચ કરવામાં આવી છે.

  • ભારત કેટલું કરે છે ક્રૂડ ઓઈલ પ્રોડક્શન?

    ક્રૂડ ઓઈલના ઉત્પાદન અંગે સરકારે સંસદમાં આપ્યો જવાબ. જાણો વિગતો.

  • મની ટાઈમઃ વીજળી, સેમિકન્ડક્ટરની ખબર

    કેવી રીતે બચશે વીજળીનું બિલ? ક્યાં બનશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ? એક્સિસ બેન્કે તેની એપમાં કયું ફીચર ઉમેર્યું? પેન્શન માટે કયો પ્લાન લૉન્ચ થયો? બાળકોના ભણતર માટે ક્યાં રોકાણ કરાય? જાણવા માટે જુઓ Money Time...

  • મની ટાઈમઃ વીજળી, સેમિકન્ડક્ટરની ખબર

    કેવી રીતે બચશે વીજળીનું બિલ? ક્યાં બનશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ? એક્સિસ બેન્કે તેની એપમાં કયું ફીચર ઉમેર્યું? પેન્શન માટે કયો પ્લાન લૉન્ચ થયો? બાળકોના ભણતર માટે ક્યાં રોકાણ કરાય? જાણવા માટે સાંભળો Money Time...