હોંગકોંગમાં કસ્ટમ અધિકારીઓએ $1.8 billionના મની લૉન્ડરિંગનો પર્દાફાશ કર્યો છે.
સરકારની મકાનોની સ્કીમના નામે લોકો સાથે છેતરપિંડી થતી હોવાના કિસ્સા સામે આવ્યા છે. જો તમે કોઈ સરકારી સ્કીમમાં મકાન લેવાનું વિચારી રહ્યાં હોવ તો કૌભાંડીઓથી ચેતીને રહેજો.