• બેન્કિંગ શેર્સ પર મોટા સમાચાર

    ગ્લોબલ બ્રોકરેજ Goldman Sachs દ્વારા SBI, ICICI Bank અને Yes Bankના રેટિંગ ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે અને જણાવ્યું છે કે, ફાયનાન્સિયલ સર્વિસિસ સેક્ટર માટે ભારતમાં સર્જાયેલા સાનુકૂળ સંજોગો પૂરા થશે.

  • પેટીએમ સામે ગંભીર કટોકટી

    પેટીએમના શેરમાં બોટમ ફિશિંગ કરીને શેર ખરીદનારા લોકોને ફસાઈ જવાનો ડર સતાવી રહ્યો છે. પેટીએમ વેપારીઓને અને ગ્રાહકોને આશ્વાસન આપી રહી છે, પરંતુ બજારમાં પેનિકનો માહોલ છે અને કંપનીનું ભવિષ્ય કેવું હશે, તેને લઈને મૂંઝવણ વધી છે.

  • HDFC બેન્કની FD પર વધુ વ્યાજ મળશે

    HDFC બેન્કે Rs 2 કરોડથી ઓછી રકમની FDના વ્યાજ દરમાં 0.25%નો વધારો કર્યો છે. આ રેટનો ફાયદો લેવા માટે ગ્રાહકે 18 મહિનાથી 21 મહિનાની FD કરાવવી પડશે.

  • રિકરિંગ ડિપોઝિટના વ્યાજ દર કેટલા છે?

    રિકરિંગ ડિપોઝિટ (RD) ખાતુ ખોલાવવા માંગતા લોકોને અત્યારે સારા વ્યાજ દરનો લાભ મળી શકે છે. દેશની અગ્રણી બેન્કો SBI, HDFC Bank અને ICICI Bank સૌથી વધુ વ્યાજ દર ઑફર કરી રહી છે.

  • કૃષિ લોન યોજના અને બજેટ

    ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક 20 લાખ કરોડ રૂપિયા છે, જે વધારીને 22-25 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે.

  • RBIએ રેટ કટની વાતનો છેદ ઉડાડ્યો

    RBI ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું છે કે, રશિયા-યુક્રેન યુદ્ધને પગલે 7.8%ના ઊંચા સ્તરે પહોંચી ગયેલો ફુગાવો સતત ઘટી રહ્યો છે.

  • SBIની સ્પેશિયલ ગ્રીન FD

    SBIની સ્પેશિયલ ગ્રીન FDમાં પ્રિ-મૈચ્યોર વિથ્ડ્રોઅલનો વિકલ્પ મળે છે. આ સ્કીમનો હેતુ પર્યાવરણ માટે કામ કરતા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવાનો છે.

  • સેન્ટ્રલ બેન્ક ઑફ ઈન્ડિયાના FDના રેટ

    સરકારી બેન્કોના FDના ઈન્ટરેસ્ટ રેટ વધીને 7.40 ટકા સુધી પહોંચ્યા છે. અત્યારે પંજાબ નેશનલ બેન્ક (PNB) સૌથી વધારે ઈન્ટરેસ્ટ રેટ ઑફર કરી રહી છે.

  • આ બચત ખાતું અપાવશે સસ્તી લોન

    બેંક ઓફ ઈન્ડિયાએ થોડા દિવસ પહેલા 'નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ' લોન્ચ કર્યું છે... બેંકનું કહેવું છે કે નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ કોઈ સામાન્ય બચત ખાતું નથી... તે એક ફાઈનાન્શિયલ ટૂલ છે, જે વર્કીંગ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે તૈયાર કરાયું છે.. ચાલો જાણીએ કે નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટમાં મહિલાઓને કઈ સુવિધાઓ મળે છે…

  • આ બચત ખાતું અપાવશે સસ્તી લોન

    બેંક ઓફ ઈન્ડિયાએ થોડા દિવસ પહેલા 'નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ' લોન્ચ કર્યું છે... બેંકનું કહેવું છે કે નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ કોઈ સામાન્ય બચત ખાતું નથી... તે એક ફાઈનાન્શિયલ ટૂલ છે, જે વર્કીંગ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે તૈયાર કરાયું છે.. ચાલો જાણીએ કે નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટમાં મહિલાઓને કઈ સુવિધાઓ મળે છે…