સેન્ટ્રલ બેન્ક ઑફ ઈન્ડિયા (CBI)એ થાપણદારોને નવા વર્ષની ભેટ આપી છે. સરકારની આ બેન્કે ટર્મ ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે. CBI હવે FD પર 7 ટકા વ્યાજ દર આપશે. આટલા વ્યાજ દર માટે 2 વર્ષથી 3 વર્ષ કરતાં ઓછી મુદતની FD કરવી જરૂરી છે. બેન્કે સીનિયર સીટિઝન માટે 7.50 ટકા ઈન્ટરેસ્ટ રેટની જાહેરાત કરી છે.
ભારતમાં છેલ્લાં એકાદ-બે વર્ષથી બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કરી રહી છે. સરકારી બેન્કોએ વ્યાજ દર વધારીને 7.40 ટકા સુધી પહોંચાડી દીધા છે.
Public banks with highest interest rates on fixed deposits:
Bank
RoI (in %) General Citizens
RoI (in %) Senior Citizens
Tenure
Punjab & Sind Bank
7.40
7.90
444 days
UBI
7.25
7.75
399 days
BoB
7.25
7.75
2 yrs > 3 yrs
Canara Bank
7.25
7.75
444 days
IOB
7.25
7.75
444 days
PNB
7.25
7.75
400 days
BoI
7.25
7.75
2 years
Indian Bank
7.25
7.75
400 days
SBI
7.10
7.60
400 days
UCO Bank
7.05
7.55
444 days
CBI
7.00
7.50
2 yrs > 3 yrs
BoM
7.00
7.50
200 days
Published - January 16, 2024, 10:35 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો