• બેંક ન સાંભળે તો શું કરશો?

    બેંકિંગ ઓમ્બુડ્સમેનમાં ફરિયાદો સતત વધી રહી છે. દરેક બેંકમાં ફરિયાદ પર ધ્યાન આપવા માટે એક નોડલ ઓફિસર હોય છે. જો બેંક એક મહિનાની અંદર તમારી ફરિયાદનો ઉકેલ નથી લાવતી, બેંક તરફથી સંતોષકારક જવાબ નથી મળતો… તો તમે રિઝર્વ બેંકના બેંકિંગ લોકપાલનો સંપર્ક કરી શકો છો.

  • બેંક હેરાન કરે તો શું કરવું?

    બેંકો કસ્ટમર કેર માટે વ્યવસ્થાને સુધારવાના બદલે કસ્ટમર એક્વિઝિશન પર વધારે ભાર મૂકી રહી છે. એટલે કે ગ્રાહકોની ફરિયાદનોના નિવારણ માટે એક સારી વ્યવસ્થા બનાવવાના બદલે તેમનું ધ્યાન ગ્રાહક જોડવા માટે નવા-નવા ઉપાયો અજમાવવા પર વધુ છે.

  • બેંકો સામે કરો RBIને સીધી ફરિયાદ

    RBI કમ્પ્લેઇન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે cms.rbi.org.in પર તમે બેંક સાથે જોડાયેલી ફરિયાદ કરી શકો છો.

  • બેન્ક સામે ફરિયાદ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણવા માટે જુઓ વીડિયો

    બેન્ક સામે કોઈ ફરિયાદ હોય તો, બેન્કિંગ લોકપાલ (Banking Lokpal)નો સંપર્ક કેવી રીતે કરવો અને તેના માટે કઈ પ્રક્રિયાનું પાલન કરવું, તે જાણો આ વીડિયોમાં..