• ડાયરેક્ટ અને રેગ્યુલર પ્લાન શું છે

  જ્યારે પણ તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરવાનું પસંદ કરો છો, ત્યારે તમારી પાસે બે રીતે રોકાણ કરવાનો વિકલ્પ હોય છે. એક ડાયરેક્ટ પ્લાન અને બીજો રેગ્યુલર પ્લાન

 • માઈક્રો SIPથી શું ફાયદો થાય?

  નાના રોકાણકારોને આકર્ષવા માટે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે હવે માત્ર 100 રૂપિયાની SIPની શરુઆત કરી છે... ગ્રામીણ વસ્તી, ઓછી આવક ધરાવતા લોકો, પોકેટ મની મેળવતા વિદ્યાર્થીઓ અને ત્યાં સુધી કે બાળકો પણ માઇક્રો SIPનો લાભ મેળવી શકે છે.

 • SIP દ્વારા રોકાણનો રેકોર્ડ રચાયો

  SIPનું યોગદાન ફેબ્રુઆરીમાં Rs 19,186.58 કરોડની સામે માર્ચમાં Rs 19,270.96 કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું. માર્ચમાં નોંધાયેલી નવી SIPની સંખ્યા 42,87,117 હતી. ફેબ્રુઆરી બાદ, માર્ચમાં પણ SIP દ્વારા Rs 19,000 કરોડથી વધુ રોકાણ નોંધાયું છે.

 • વિદેશી ETFમાં નવા રોકાણ પર પ્રતિબંધ

  વિદેશમાં લિસ્ટ ETFમાં રોકાણ કરનારા મ્યુચ્યુઅલ ફંડ્સને SEBIએ નવું રોકાણ લેવાની ના પાડી છે. વિદેશી સિક્યોરિટીઝમાં રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ્સ માટે $7bની ટોચમર્યાદા છે. વિદેશી ETFમાં રોકાણ કરવા માટે $1bની પણ અલગ મર્યાદા છે અને આ મર્યાદા નજીક છે.

 • શું SIP સ્ટોપ કરી દેવી જોઇએ?

  માર્કેટ રેગ્યુલેટર સેબી નાના અને મધ્યમ શેરો સાથે સંકળાયેલા મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવી રહેલા રોકાણને લઇને ચિંતિત છે. આનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે સેબીએ માર્ચની શરૂઆતમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસને આ મિડકેપ-સ્મોલકેપ ફંડ્સના રોકાણકારોના હિતોની રક્ષા કરવા માટે લેવામાં આવેલા પગલાની વિગતો માંગી હતી.

 • માર્કેટ રેગ્યુલેટર સેબી નાના અને મધ્યમ શેરો સાથે સંકળાયેલા મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવી રહેલા રોકાણને લઇને ચિંતિત છે. આનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે સેબીએ માર્ચની શરૂઆતમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસને આ મિડકેપ-સ્મોલકેપ ફંડ્સના રોકાણકારોના હિતોની રક્ષા કરવા માટે લેવામાં આવેલા પગલાની વિગતો માંગી હતી.