એર ઇન્ડિયાએ બેગેજ પોલિસીમાં કર્યો શું ફેરફાર? કઇ સ્કીમનો વધુ ફાયદો પુરુષો કરતા મહિલાઓને વધારે થયો? ONDCની મદદથી કોણ કરી રહ્યું છે ગૂગલ પે-ફોન પેને ટક્કર આપવાની તૈયારી
એર ઇન્ડિયાએ બેગેજ પોલિસીમાં કર્યો શું ફેરફાર? કઇ સ્કીમનો વધુ ફાયદો પુરુષો કરતા મહિલાઓને વધારે થયો? ONDCની મદદથી કોણ કરી રહ્યું છે ગૂગલ પે-ફોન પેને ટક્કર આપવાની તૈયારી
ઉડ્ડયન ઉદ્યોગના નિયમનકાર DGCAના ધ્યાનમાં આવ્યું છે કે, પ્રવાસીને જે સર્વિસની જરૂર નથી તેના પણ પૈસા ચૂકવવા પડે છે. આથી, ટિકિટની બેઝ કિંમત ઘટાડવા માટે અમુક સર્વિસને અલગ કરવાની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે.
21 એપ્રિલ, 2024ના રોજ એક જ દિવસમાં ભારતનો હવાઈ ટ્રાફિક કોવિડ પહેલાંની સરેરાશ કરતાં 14 ટકા વધારે નોંધાયો છે.
vistara Crisis: ટાટા ગ્રૂપની એરલાઈન વિસ્તારાના પાયલોટ્સ રજા પર હોવાથી તેની 125થી પણ વધુ ફ્લાઈટ્સ રદ થઈ છે, જેના લીધે હવાઈભાડાં વધી ગયા છે અને પ્રવાસીઓની હાલાકી વધી ગઈ છે.
કઇ બેંકમાં એફડી કરાવવાથી થશે ફાયદો? હવે કઇ કંપનીએ કરી છટણીની જાહેરાત?
કઇ બેંકમાં એફડી કરાવવાથી થશે ફાયદો? હવે કઇ કંપનીએ કરી છટણીની જાહેરાત?
એર ઈન્ડિયા એક્સપ્રેસની 'ટાઈમ ટુ ટ્રાવેલ' ઑફર 11 જાન્યુઆરી 2024થી 11 જાન્યુઆરી 2025 સુધી માન્ય છે. કંપનીએ ખાસ એનિવર્સરી સેલ પણ જાહેર કર્યો છે.
અમદાવાદનું હાઉસિંગ માર્કેટ દેશનું સૌથી એફોર્ડેબલ માર્કેટ છે. નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં નજીવો વધારો થઈ શકે છે. એક્સિસ બેન્કે પણ ઈન્ટરેસ્ટ રેટ વધારવાની જાહેરાત કરી છે.
મોંઘવારી અંગે RBI ગર્વનરે શું કહ્યું? શું બદલવાની છે લોન આપવાની રીત?