ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેકનોલોજિસનો IPO આવતા સપ્તાહે ખુલી રહ્યો છે. રોકાણકારોમાં આ IPOને લઈને ભારે ઉત્સાહ છે. લિસ્ટિંગના દિવસે જોરદાર કમાણી થવાની ગણતરી મંડાઈ રહી છે. ગ્રે માર્કેટમાં શેર દીઠ 320થી 340 રૂપિયા પ્રીમિયમ બોલાઈ રહ્યું છે.
Tata Technologies Ltd MainBoard IPO Final Details
Issue Date : 22 – 24 Nov,2023
Price Band : 475₹ – 500₹
Market Lot : 30 Shares
Appl Amt : 15,000₹
Size : ₹3,042.51 Cr Approx
Face Value : 2₹
Retail Portion : 35%QIB: 50%NII: 15%
Retail Amount: 15,000₹No of Share: 30No of Application: 6,15,264
SHNI Amount: 2,10,000₹No of Share: 420No of Application: 6,278
BHNI Amount: 10,05,000₹No of Share: 2010No of Application: 12,556