બેંકો કરી રહી છે DARK PATTERNSનો ઉપયોગ? બચવા માટે શું કરશો?

ડાર્ક પેટર્નનો ઉપયોગ ગ્રાહકોના ખિસ્સા ખાલી કરવા માટે કરવામાં આવી રહ્યો છે. વધતી જતી ટેક્નોલોજીના યુગમાં, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ ગ્રાહકોના ખરીદીના નિર્ણયો અને વર્તનને પ્રભાવિત કરવા માટે ડાર્ક પેટર્ન દ્વારા તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે

Published: April 3, 2024, 13:27 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો