અજાણ્યા નંબર પરથી આવેલો ઑડિયો કે વીડિયો કૉલ રિસીવ કર્યો તો ફસાઈ શકો છો ઠગાઈની જાળમાં

ઠગબાજો હવે વ્હૉટ્સઅપ પર ઑડિયો કે વીડિયો કૉલ કરી પાથરી રહ્યા છે ઠગાઈની જાળ. જો તમે અજાણ્યા નંબર પરથી આવેલો કૉલ રીસિવ કર્યો તો થઈ જશો બરબાદ. કેવી હોય છે ઠગાઈની આ જાળ. તેનાથી બચવા શું કરવું જોઈએ. જુઓ આ રીપોર્ટમાં..

Published: June 8, 2023, 12:03 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો