દરેકના જીવનમાં આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે ઈન્સ્યોરન્સ એક મહત્વની જરૂરિયાત બની ગયો છે. પરંતુ અત્યારના સમયમાં ઈન્સ્યોરન્સનું માર્કેટ ખુબ જ મોટું થઈ ગયું છે. અનેક પ્રકારના અનેક ઓફર સાથેના ઈન્સ્યોરન્સ માર્કેટમાં ઉપલબ્ધ છે. ત્યારે કયો ઈન્સ્યોરન્સ તમારા માટે છે યોગ્ય? જાણીશું સર્ટિફાઈડ ફાઈનાન્સિયલ પ્લાનર વિશાલભાઈ શાહ પાસેથી...