કેવી રીતે ખુલશે ઇ-ઇન્શ્યોરન્સ એકાઉન્ટ, તેનાથી શું થશે ફાયદો?

વીમા નિયમનકાર IRDAI એ વીમા પોલિસીઓને ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં રાખવાનું ફરજિયાત બનાવ્યું છે. હવે વીમા કંપનીઓ પણ ડિજિટલ ઇન્સ્યોરન્સ બહાર પાડશે.

Published: April 30, 2024, 13:38 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો