Money9 Gujarati:
Kotak Mahindra Bank FD Interest Rate: કોટક મહિન્દ્રા બેન્કે 2 કરોડ રૂપિયાથી ઓછા મૂલ્યની ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે. નવા રેટ 11 ડિસેમ્બરથી લાગુ થયા છે. નવા વ્યાજ દર ચોક્કસ સમયમર્યાદા ધરાવતી FD પર લાગુ થશે.
બેન્કો વચ્ચે સ્પર્ધા વધી છે. ક્રેડિટની માંગ હોવાથી બેન્કોને પૈસાની જરૂર છે અને મહત્તમ ગ્રાહકો મેળવવા માટે બેન્કો ડિપોઝિટના રેટ વધારી રહી છે.
કોટક મહિન્દ્રા બેન્કની FDના રેટ હવે 2.75 ટકાથી 7.25 ટકાની વચ્ચે છે. સીનિયર સીટિઝન માટે બેન્કના વ્યાજ દર 3.25 ટકાથી 7.75 ટકાની વચ્ચે છે.
બેન્કે 3 વર્ષ અને ઉપરની પરંતુ 4 વર્ષથી ઓછી મુદતની FDના વ્યાજ દર 6.50 ટકાથી વધારીને 7 ટકા કર્યા છે. આ ઉપરાંત, 4 વર્ષ અને તેનાથી વધુ પણ 5 વર્ષ કરતાં ઓછી મુદતની FDના રેટમાં 0.75 ટકાનો વધારો કર્યો છે. તેના પર હવે 6.25 ટકાની જગ્યાએ 7 ટકા વ્યાજ દર મળશે.
Latest Kotak Mahindra Bank FD rates | ||
Maturity Periods Premature Withdrawal Allowed
|
Regular Citizen | Senior Citizen* |
Less than Rs.2 Crore# | Less than Rs.2 Crore# | |
7 – 14 Days | 2.75% | 3.25% |
15 – 30 Days | 3.00% | 3.50% |
31 – 45 Days | 3.25% | 3.75% |
46 – 90 Days | 3.50% | 4.00% |
91 – 120 Days | 4.00% | 4.50% |
121 – 179 days | 4.25% | 4.75% |
180 Days | 7.00% | 7.50% |
181 Days to 269 Days | 6.00% | 6.50% |
270 Days | 6.00% | 6.50% |
271 Days to 363 Days | 6.00% | 6.50% |
364 Days | 6.50% | 7.00% |
365 Days to 389 Days | 7.10% | 7.60% |
390 Days (12 months 24 days) | 7.15% | 7.65% |
391 Days – Less than 23 Months | 7.20% | 7.70% |
23 Months | 7.25% | 7.80% |
23 months 1 Day- less than 2 years | 7.25% | 7.80% |
2 years- less than 3 years | 7.10% | 7.65% |
3 years and above but less than 4 years | 7.00% | 7.60% |
4 years and above but less than 5 years | 7.00% | 7.60% |
5 years and above upto and inclusive of 10 years | 6.20% | 6.70% |
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો