Money સેન્ટ્રલ

  • પર્સનલ એક્સિડન્ટ વીમો કેટલો મહત્ત્વનો?

    અકસ્માતના કારણે મૃત્યુ કે ગંભીર રીતે ઘાયલ થવાના કિસ્સા વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં કમાઉ વ્યક્તિની આવક પર મોટો ફટકો પડે છે અને પરિવાર આર્થિક સંકટનો સામનો કરે છે. આવી સ્થિતિથી બચવું હોય તો તમારે પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યૉરન્સ લેવો જોઈએ.

  • FLDG મોડલ શું છે?

    RBIએ હાલમાં જ FLDGના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફારોના કારણે BNPL કંપનીઓએ પોતાની લોન અંડરરાઇટિંગ પ્રોસેસને કડક કરી દીધી છે.

  • મોંઘી સારવારથી જીવન બન્યું મુશ્કેલ

    પોલિસી બજારનો સર્વે જણાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં સારવારના ખર્ચમાં બેગણાથી વધુની વૃદ્ધિ થઇ છે. વર્ષ 2018 દરમિયાન હોસ્પિટલમાં સારવારનો એવરેજ ખર્ચ 24,569 રૂપિયા હતો જે 2022માં વધીને 64,135 રૂપિયા થઇ ગયો.

  • રિઝર્વ બેંકે ગ્રાહકોને આપી મોટી રાહત

    EMI આધારિત પર્સનલ રિટેલ લોનની બાબતમાં RBIએ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓના ગ્રાહકોને મોટી રાહત આપી છે.. રિઝર્વ બેંકે ગ્રાહકોને એ બાબતની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે કે તેઓ જાતે એ નક્કી કરી શકે કે ફિકસ્ડ રેટ પર વ્યાજ ચૂકવવું છે કે ફ્લોટિંગ રેટ પર

  • જબરી ફસાઇ બેન્કો !

    સ્થાનિક ઉપરાંત વૈશ્વિક સ્તરે ચિંતા વધી રહી છે. જે રીતે સેન્ટ્રલ બેન્કોએ વ્યાજ દર વધાર્યા છે અને એજન્સીઓ એક્ટિવ થઇ છે તે જોતા ધારણા કરી શકાય કે આગળ જતા બેન્કોના પ્રોફિટ પર દબાણ આવશે. જેને કારણે શેરોમાં ઉપરના સ્તરેથી કરેક્શન જોવા મળ્યું છે. જોકે હજુ પણ ઘણી બેન્કોનું વેલ્યૂએશન મોંઘું છે અને બેન્કિંગ શેરોમાં રોકાણ કરતા પહેલાં ઘટાડાની રાહ જોઇ શકાય છે.

  • વેલ્યૂ ઓરિએન્ટેડ ફંડ શું હોય છે?

    વેલ્યૂ ફંડમાં ફંડ મેનેજર એવા શેરોમાં રોકાણ કરે છે જેનું મૂલ્ય ઓછું હોય છે. સેબીના નિયમો અનુસાર આ પ્રકારના ફંડમાં 65% રોકાણ શેરનું કરવું જરૂરી હોય છે.

  • Overnight mutual fundsમાં રોકાણથી લાભ?

    જુલાઇ મહિનામાં જ લો કોસ્ટ ફંડ લોન્ચ કરવા માટે જાણીતી નવી મ્યુચ્યુઅલ ફંડે ઓવર નાઇટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ લોન્ચ કરી. આ એક એવી ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે જે ડેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે અને તેનો મેચ્યોરિટી પીરિયડ એક દિવસનો જ હોય છે.

  • ગિગ વર્કર માટે આવશે કાયદો, પણ થશે ફાયદો?

    રાજસ્થાન સરકારે ગિગ વર્કર્સ માટે તાજેતરમાં એક કાયદાને મંજૂરી આપી છે. પરંતુ ગિગ વર્કર્સ કોણ હોય છે? તેમની શું ઈચ્છા છે? અત્યારે તેમની સ્થિતિ કેવી છે? અને રાજસ્થાન સરકારના કાયદામાં તેમના માટે શું છે?

  • હેલ્થ પૉલિસી પ્રત્યે કેમ છે નિરસતા?

    સામાન્ય લોકો સામાન્ય પોલિસી ખરીદવા વિશે જ ચર્ચા કરે છે. તેની સાથે ઘણી એવી શરતો જોડાયેલી હોય છે કે જેમાં સારવારના કુલ ખર્ચનો એક ભાગ પોતાના ખિસ્સામાંથી ચૂકવવો પડે છે,, સાથે જ છેલ્લા બે વર્ષમાં હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ લગભગ 40 ટકા જેટલું મોંઘું થઈ ગયું છે,, આ કારણે જ લોકો પોલિસી ખરીદવાનું ટાળે છે.

  • સેન્ટ્રલ બેન્કો સોનાની ખરીદી ચાલુ રાખશે

    વિતેલા વર્ષ દરમિયાન, સોનાના ભાવમાં વધઘટ હોવા છતાં, વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ તેમના સોનાના જથ્થામાં વધારો કરીને દર મહિને સતત સોનું ખરીદ્યું હતું. જો કે, એપ્રિલ, 2023 દરમિયાન, જ્યારે સોનાની કિંમત મોટે ભાગે $2,000 થી ઉપર રહી, ત્યારે વિશ્વભરમાં કેન્દ્રીય બેંકો સોનાની નેટ સેલર બની.