આર્બિટ્રાજ ફંડ એક એવું મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે શેર બજાર, અને મની માર્કેટમાં રોકાણ કરે છે. આ ફંડ મ્યુચ્યુઅલ ફંડની હાઇબ્રિડ કેટેગરીમાં આવે છે.
વધતી મોંઘવારી વચ્ચે હેલ્થ ઇન્સ્યોરન્સની મલ્ટી યર પોલિસી સારો વિકલ્પ સાબિત થઇ રહી છે. તેના શું છે નફા-નુકસાન?
છેલ્લા 10 વર્ષોના આંકડા પર નજર કરીએ તો, શેરબજારમાં જ્યારે સતત 3 મહિના ઘટાડો જોવા મળે છે તો ત્યારબાદના મહિનામાં શેર બજારમાં ઝડપી રિકવરી જોવા મળે છે
મ્યુ. ફંડ રોકાણકારોના હિતોની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે સેબીએ મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટીઝની જવાબદારીઓનો વ્યાપ વધારવા એક કન્સલ્ટેશન પેપર રિલીઝ કર્યું છે
નાણામંત્રીએ આ વખતના બજેટમાં ગોલ્ડ પર ઇમ્પોર્ટ ડ્યુટીને ઘટાડવાની ઇન્ડસ્ટ્રીની માંગ તો માની..પરંતુ બીજા હાથે એગ્રીકલ્ચર સેસ બમણો કરી દીધો
લાંબા-ગાળા માટે રોકાણની સાથે સાથે વીમાની સુરક્ષા માટે એન્ડોમેન્ટ પ્લાન સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
વર્ષની શરુઆતમાં ડેટ ફંડ પોર્ટફોલિયોમાં યીલ્ડ 5 થી 6 ટકાથી પણ વધુ રહી હતી પરંતુ RBIના વ્યાજ દરોમાં વધારાના કારણે ડેટ સિક્યોરિટીઝમાં ઘટાડો જોવા મળ્યો
વર્ષ 2022માં લાંબા સમય સુધી એક રેન્જમાં રહ્યાં બાદ ગોલ્ડ માર્કેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
આજના એપિસોડમાં જાણવા મળશે Tata, Toyota, Vedanta, Adani, Vodafone Idea, Rattanindia, Hindustan Zinc અને GoMechanicની ખબર....
આ વીકલી રિપોર્ટમાં અમે તમને બતાવીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ જગતના સમાચાર