શું હોય છે Arbitrage Mutual Fund? રોકાણ માટે કેટલા યોગ્ય?

આર્બિટ્રાજ ફંડ એક એવું મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે શેર બજાર, અને મની માર્કેટમાં રોકાણ કરે છે. આ ફંડ મ્યુચ્યુઅલ ફંડની હાઇબ્રિડ કેટેગરીમાં આવે છે.

Published: April 4, 2023, 10:44 IST

શું હોય છે Arbitrage Mutual Fund? રોકાણ માટે કેટલા યોગ્ય?